
તમારી લાંબા સમયની શ્વાસની બીમારી COPD (ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિઝીસ) કેમ છે? તે અંગેની આ પ્રશ્નાવલી ભરો.
આ શ્વાસની બીમારી -COPD-ની તમારા સ્વાસ્થ્ય અને દૈનિક જીવન પર કેવી અસર પડે છે તે જાણવા આ પ્રશ્નાવલી તૈયાર કરી છે. આ પ્રશ્નાવલી તમને અને તમારા ડૉક્ટરને મદદરૂપ થશે.તમારા આ જવાબો અને પરીક્ષણનો સ્કોર તમારી શ્વાસની બીમારી -COPD-ને સુધારવા માટે ઉપયોગી થશે. એનાથી તમારી સારવારનો વધુમાં વધુ લાભ મેળવી શકશો.
If you wish to complete the questionnaire by hand on paper, please
click here and then print the questionnaire.
If you complete the questionnaire on-line, for each question below, click
your mouse to place a mark (X) in the box that best describes you currently.








Make sure you print your CAT before visiting your healthcare professional!
Last Updated: November 23, 2011
COPD Assessment Test and CAT logo is a trademark
of the GlaxoSmithKline group of companies.
©2009 GlaxoSmithKline group of companies. All rights reserved.





